About pooja soni..

હું એક jewellery designer છું .સતત કાર્યરત રેહવું એ …શું કહું …મારી પ્રિય આદત કે શોખ પણ છે ખરો બોસ .. ને એમાય ખાસ તો કંઈક લખવું ને નવું નવું યોગ્ય દિશા માં વિચારવું બહુ જ ગમે …
આમ તો મારા વિશે હું શું કહું ? પણ જો મારા વિશે કંઈક કેહવાનું જ હોય તો હું લાવ મારા થોડા વખાણ જ કરી દવ …  🙂 આમ તો ભારે શોખીન મિજાજ ના એટલે શું નથી ગમતું એમ તો નાં જ કેહવાય  .દરેક કાર્ય કરવામાં પહેલો નંબર .હા પણ જયારે દિલને ખુબ ગમતું હોય એ કામ આવે એટલે ઓર મજો પડી જાય …ક્યારેય કોઈ કવિતા કે  બુક  લખી નથી બીજા ની જેમ પણ હા … ખુદ ને એક લેખક જ માનું છું …….કેમકે લખી એ શકે જે નવી દિશા તરફ કૈક નવું વિચારે છે …. બસ તો બાપુ આપણે પણ લેખક જ ને ?  મારું માનવું છે કે જે નવું ને શ્રેષ્ઠ હોય એ  અહી ટપકાવી જ દેવાય ..

ને એમાય મળ્યું આ પ્લેટ્ફોર્મ …એટલે હવે એમ લાગ્યું કે આવી ગાડી પાટા ઉપર ..એટલે બસ હવે દોડાવે રાખો આ ગાડી ને .. ક્યારેક ઉભું પણ રેહવું પડશે બ્રેક પણ મારવી પડશે પણ આ ગાડું ચાલ્યે જ જવાનું ……………………………………બસ ચાલ્યે જ જવાનું ……………….જીના ઇસીકા નામ હૈ ………………………..બાકી તો મારા વિશે ની જાણકારી મારા બ્લોગ પર જ મળી જશે …………કે હમ હમ હે બોસ …. 😉 😉

Advertisements

12 thoughts on “About pooja soni..

  1. ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત ! જ્વલેરીની નવી નવી ડિઝાઈન ની જેમ નવા નવા વિષયો ઉપર લખતા રહો ! લગે રહો ! બ્લોગ જગતને નવા નવા વિચારોથી શણગારી દો તેવી શુભેચ્છાઓ સાથે !

    • આભાર સર .. 🙂 આપનું પણ ખુબ ખુબ સ્વાગત છે . ને મારા બ્લોગ ના દર્શન કરવા બદલ આભાર 🙂 બસ આમ જ આવતા રેહજો ને હું પણ મારા આ યુવાની ના થનગનાટ થી ભરેલા હૈયા માં ને એમાંથી મગજ માં જે નવું નવું લોકોપયોગી હોય તેનો રસ થાળ પીરસતી રહીશ . ને ક્યાંક ભૂલ થાય તો કેહતા પણ રેહજો … આજનો આ યુવા વર્ગ કોઈ નું માર્ગદર્શ કરી શકે છે . તો એમજ કોઈના માર્ગદર્શન હેઠળ ચાલી પણ શકે છે .. તો બસ આમ જ મુલાકાત લેતા રેહજો ને આપનો અભિપ્રાય આપતા રેહજો … આભાર . 🙂

  2. પુજા,
    તમારું ક​વિતા ને કલ્પના ની દુનિયા માં સ્વાગત છે.
    તમારો બ્લોગ વાંચ્યો અને આનંદ થયો. બસ ગુજરાતી ભાષા અને ગુજરાતી વારસા ને આખા જગત માં ફેલાવીએ એ જ આશા સહ …
    સાગર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s